Welcome to your Talati Exam Test: Science and Technology
1. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ?
3. નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ?
4. રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
5. જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ?
6. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શામા થાય છે ?
7. નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ?
8. ‘દુષ્કાળ’ ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ?
9. સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો.
10. ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ?