Welcome to your તલાટી ભરતી માટે ટેસ્ટ 02
9. ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે.
2. 2008 માં કઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં વિલીન થઈ હતી ?
1. “મોહિની અટ્ટમ" કયા રાજ્યનું નૃત્ય છે ?
7. 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?
6. નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?
8. નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ?
10. ___ થી કર્કવૃત્ત પસાર થતો નથી.
5. ક્ષેત્રફળની દષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ?
3. 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?
4. નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ?