Talati Exam Test: Jaher Vahivat

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
Telegram Sm Join Telegram Channel Join Now

તલાટી સ્પેશિયલ ટેસ્ટ લીંક
આર્ટીકલ ટેસ્ટ Click Here
WH Questions TestClick Here
સાદા કાળ ટેસ્ટ Click Here
સામાન્ય જ્ઞાન ટેસ્ટ Click Here
ઈતિહાસ ટેસ્ટ Click Here
કમ્પ્યુટર ટેસ્ટ Click Here
એવોર્ડ્સ બાબતે ટેસ્ટ Click here
પંચાયતીરાજ ટેસ્ટ Click here
સામાન્ય જ્ઞાન ટેસ્ટ Click here

Welcome to your Talati Exam Test: જાહેર વહીવટ

1. માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ?

2. તોશાખાના એટલે –

3. રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે...

4. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ?

5. નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

6. વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ?

7. જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

8. રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ?

9. હિસાબી નાણાકીય વ્યવહારો (નોંધો)નું પરીક્ષણ એટલે...

10. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

QuizDetail
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ Click Here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ નં 02 Click Here
કમ્પ્યુટર ટેસ્ટ ભાગ: ૦૧ Click Here
કમ્પ્યુટર શોર્ટકટ નામના ફૂલ ફોર્મ Click Here
બિન સચિવાલય ક્લાર્કના જુના પ્રશ્નપત્રો Download
પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જુના પ્રશ્નપત્રો Download
કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટ: ૦૧ Click Here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો