જુનિયર ક્લાર્ક – તલાટી ભરતી ટેસ્ટ ૦૭

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ
જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ટેસ્ટ ૦૨ : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ૨૦૧૩ થી ૨૦૧૭ સુધીના જુના પ્રશ્નપત્રો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your જનરલ નોલેજ ટેસ્ટ 07

1. અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ?

2. કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

3. 10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકાવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે છે.

4. ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

5. (3080 + 6160) + 28 = ?

6. The mother cycle is running ___ eighty kilometers an hour.

7. નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

8. આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો : વિકરાળ

9. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

10. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો