તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 05 | Talati Bharti Special Quiz

દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 01
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 02
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 03
તલાટી ભરતી સ્પેશિયલ ટેસ્ટ 04

Welcome to your Talati Exam Test 05

1. જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

2. To run after someone is ___

3. વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

4. Idioms :- Fight tooth and nail.

5. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ?

6. જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થાય?

7. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ?

8. હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ?

9. પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

10. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

અન્ય વિષયોના ટેસ્ટ Detail
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ (10 ગુણ)Click here
ઈંગ્લીશ ગ્રામર ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ ભાગ: ૦૨ Click here
મરાઠા યુગ અને વોકર કરાર Click here
ગુજરાતનું ભૂગોળ ટેસ્ટ (10 ગુણ)Click here
ગુજરાતનો ઈતિહાસ Click here
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Click here
ગુજરાતી સાહિત્ય ટેસ્ટ: 01Click here
Computer TestClick here
ત્રણેય સાદા કાળનો ટેસ્ટ Click here
દરરોજ ક્વિજ આપવા માટે ગ્રુપમાં જોડાઓ➔ અહી ક્લિક કરો