Welcome to your સમાજશાસ્ત્ર
1. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે?
2. કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે.?
3. વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે?
4. __એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી.
5. કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે.?
6. સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.
7. નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી.?
8. ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે.?
9. સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી.?
10. કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે.?