Welcome to your Constable Special Test: General Science
1. દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
2. માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?
3. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
4. પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?
5. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ?
6. શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?
7. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?
8. ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ?
9. ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ?
10. FAO (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન) નું મુખ્ય મથક કયાં છે ?