ગાય સહાય યોજના ગુજરાત ૨૦૨૨ : Apply @ikhedut.gujarat.gov.in

ગુજરાત રાજ્યના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે, માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસાય ને વિકસાવવા માટે અને ખ્દુતો તથા પશુપાલકો ના જીવન ને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પશુપાલન યોજનાઓ અને ખેતી લક્ષી યોજનાઓ અમલી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવે છે. કારણ કે ગાય નું દૂધ અને ઘી ખૂબ જ લાભદાયી છે. સાથે સાથે ગાય ના મળમૂત્ર નું ખાતર ખેતર ની જમીન માં નાખવામાં આવે તો જમીન ની ફળદ્રુપતા માં સુધારો થાય છે અને પાક સારો પાકે છે, પરંતુ ખેડૂતો પાસે ગાયો નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

Gay Sahay Yojana Gujarat 2022

Gay Sahay Yojana Gujarat (ગાય સહાય યોજના): At the end of the adult deliberation, a resolution was passed in the year 2020-21 to revive the state’s economy in the adverse economic situation arising out of the Kovid-19 epidemic for a scheme to help a farmer’s family in subsistence farming for a single cow under a new natural farm under the new matter (2). It has been decided to give administrative sanction to spend Rs. 66.50 crore as per Gujarat Self-Reliance Package announced by.

Overview

Yojana Name:ગાય સહાય યોજના
State:ગુજરાત
Status:Active
Year:2022
Official Website:https://ikhedut.gujarat.gov.in/

Gay Sahay Yojana Gujarat 2022 @https://ikhedut.gujarat.gov.in/

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરીયાત રહે છે. જેના દ્વારા ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ દેશી ગાય આધારતિ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવશે.

Steps to Apply for Gay Sahay Yojana Gujarat 2022?

Farmers will have to apply online from ikhedut portal to avail benefits under Desi Gai Sahay Yojana. Farmers can apply for this assistance online from the nearest CSC center, from their own gram panchayat. Farmers can also apply online from home.

  • First you need to open Google Chrome and type “ikhedut”.
  • Where to open the official website of Ikhedut Portal.
  • Now after opening Khedut Website, click on “Plan” that appears on Home Page.
  • After clicking on Yojana, one has to click on other schemes No. 1 ‘Spiritual Natural Agriculture Schemes of the soul’.
  • Now a new page will open in which one has to click on “Apply” against the scheme (2022-23) to help the farming family who are engaged in full natural farming based on indigenous cows for maintenance of one cow (2022-23).
  • Are you a registered applicant farmer? In which if you have registered then you have to say “yes” and if you have not done then you have to say “no”.
  • If the registration is done by the farmer then after entering the Aadhar Card and Mobile Number, the application has to be made by inserting Captcha Image.
  • If the beneficiary is not registered on ikhedut portal then he has to apply online by selecting ‘No’.
  • Then click on ‘Click to Apply New’.
  • After filling in the complete information by the applicant, click on Save Application.
  • Carefully check the details in the online form and confirm the application.
  • Note that once the application is confirmed, there will be no improvement or increase in the Application Number.
  • Finally, the farmer beneficiary will be able to get a printout based on his / her application number after applying online.
Gay Sahay Yojana Gujarat 2022 PDFClick Here
Gay Sahay Yojana Gujarat 2022 Apply OnlineClick Here
HomepageClick Here