World Geography: Talati Test

Welcome to your World Geography: Talati Test

1. ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ?

2. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો.

3. આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ?

4. એશિયા અને આફ્રિકા વચ્ચે ક્યો સાગર આવેલ છે ?

5. એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ?

6. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે ?

7. નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ?

8. પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ?

9. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે.

10. નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ?