Talati Special: Panchayati Raj Welcome to your Talati Special: Panchayati Raj 1. પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી None 2. નવી ચૂંટાયેલ લોકસભા બાદનું પ્રવર્તમાન લોકસભાનું છેલ્લુ સત્ર કયા નામ થી ઓળખાય છે ? આઉટ ડક સેશન અંડર ડક સેશન લેમ ડક સેશન ઉપરમાંથી એક પણ નહિ None 3. રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ? એડવોકેટ જનરલ એડીશનલ જનરલ એટર્ની જનરલ ઉપરના માંથી એક પણ નહિ None 4. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયત સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ? સામાજિક ન્યાય સમિતિ કાસોબારી સમિતિની પેટા સમિતિઓ કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ None 5. ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ? એવિડન્સ એક્ટ ઇન્ડિયન પીનલ કોડ (IPC) સી.આર.પી.સી. બોમ્બે પોલીસ એક્ટ None 6. ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે None 7. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણા સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ મુખ્યપ્રધાન None 8. પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ? સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને ખાનગી ટ્રસ્ટની મિલકત હોય None 9. ગ્રામ પંચાયતમાં વહીવટી તથા મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે ? ઉપસરપંચ તલાટી કમ મંત્રી સરપંચ પંચાયત કારકુન None 10. પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? જિલ્લા કલેક્ટર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સરકાર સેશન્સ કોર્ટ None Time's up