Talati Special : History Welcome to your Talati Special : History 1. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો ? મરાઠા નિઝામ હૈદરઅલી ટીપુ સુલ્તાન None 2. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? કેનિંગ વોરન હેસ્ટિંગ ડેલહાઉસી વેલેસ્લી None 3. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ? ડેલહાઉસી વેલેસ્લી વોરન હેસ્ટિંગ વિલિયમ બેંટિક None 4. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ? પ્રિન્સ હેનરી કોલંબસ બાર્થોલોમ્યુ ડાયઝ વાસ્કો-દ-ગામા None 5. પ્રથમ વિશ્વયુધ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા ? ફેંટફર્ટ વર્સેલ્સ જર્મની અને હંગેરીની સંધિ ફ્રાંસ અને બ્રિટનની સંધિ None 6. પ્રથમ વિશ્વયુધ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી ? ગુપ્ત વર્સેલ્સ લટેર્ન ફેંટફર્ટ None 7. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો ? હિટલર મુસોલિની લેનિન એક પણ નહિ None 8. બંગાળના ભાગલાનો અમલનો દિવસ ક્યાં દિન તરીકે ઓળખાય છે ? બંગભંગદિન રાષ્ટ્રીય શોકદિન સ્વાતંત્ર્ય દિન એક પણ નહિ None 9. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? બી. આર. આંબેડકર મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ None 10. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સલમા થઈ હતી ? 1465 1411 1011 1445 None Time's up