Talati Special : General Sciences

Welcome to your Talati Special : General Sciences

1. ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

2. The girl ___ at the door is my sister.

3. કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?

4. One of the men ___ the culprit from that mob.

5. કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ?

6. ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓલખાયેલું છે ?

7. ___ Mt. Everest is the highest mountain in the world.

8. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

9. ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

10. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?