Talati Special : General Science

Welcome to your Talati Special : General Science

1. પૃથ્વી પર કોઈ પણ વસ્તુનો ભાર કેન્દ્રમાં કેટલો હોય છે ?

2. હડક્વાની રસી કોણે શોધી ?

3. લોહીમાં ગ્લુકોઝની માત્રા કોણ જાળવે છે ?

4. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાથી બને છે ?

5. સૂર્યમંડળના નીચેનામાથી ક્યાં ગ્રહ બાહ્ય ગ્રહો છે ?

6. દાદર, ખરજવું શાનાથી થાય છે ?

7. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામા આવે છે ?

8. હાઈડ્રોજન બોમ્બના શોધક કોણ ?

9. દ્રાક્ષમાં ક્યો એસિડ હોય છે ?

10. માઈકલ ફેરાડે એ શાની શોધ કરી હતી ?