Talati Special : Computer Test Welcome to your Talati Special : Computer Test 1. કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને Refresh કરવા માટે કી બોર્ડ ઉપરની કઈ કીનો ઉપયોગ કરશો ? F 2 F 7 F 5 F 9 None 2. Ctrl, Shift અને AIt કી ને ___ કહેવામાં આવે છે. modifier adjustment alphanumeric function None 3. સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે ? Ctrl+F5 Alt+F6 Alt+F4 Alt+F7 None 4. 1 મેગાપિકસેલનો અર્થ શું થાય ? 10 * 10 pixels 10000 * 10000 pixels 1000 * 1000 pixels 100 * 100 pixels None 5. IME શું છે ? ઈન્ટરનેશનલ મેથડસ ઓફ એડિટિંગ ઈનપુટ મશીન એફિસીઅન્સી ઈન્ટ્રા કમ્પ્યૂટર મશીન એકિઝકયુશન ઈનપુટ મેથડ એડિટર None 6. MICR નું પૂરું નામ શું થાય ? Magnetic input Chatrol Reader Magnetic ink Character Reader Magnetic ink Control Reader Magnetic input Character Reader None 7. કમ્પ્યૂટરના સંદર્ભમાં '*' ચિહ્નને કયા નામે ઓળખવામાં આવે છે ? Asterisk Asterick Asterik Astarisk None 8. નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે ? મેટ્રિકસ પ્રિન્ટર ફ્યુઅલ પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર ડેટા લેઝર પ્રિન્ટર None 9. 'NumLock' કી કયારે ઓન કરવી જરૂરી છે ? ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા. ન્યુમેરીક કી પેડ લોક કરવા. પાસવર્ડ લોક કરવા. આપેલ પૈકી એક પણ નહીં None 10. કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ? ટ્રાન્ઝિસ્ટર ડિવાઈસ ડ્રાઈવર એપ્લિકેશન મેમરી None Time's up