Talati Special : Awards (પુરસ્કાર)

Welcome to your Talati Special : Awards (પુરસ્કાર)

1. નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો.

2. ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

3. પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ?

4. અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

5. ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ?

6. ગુજરાતમાં સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલાનું નામ આપો.

7. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ?

8. નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

9. અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો હોકીનો ખેલાડી કોણ હતા ?

10. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ?