Talati, Sachivalay, Constable Special Test: Sport Welcome to your Talati, Sachivalay, Constable Special Test: Sport 1. અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ? ગુરબક્ષસિંહ પ્રીતિપાલ સિંહ પરમ સિંઘ અશોકકુમાર None 2. 'આગા ખાન કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી તીરંદાજી (Archery) બેડમિન્ટન ઘોડેસવારી (Horse Riding) None 3. 'લેવર કપ' ક્યા ખેલ / રમત સાથે સંબંધિત છે ? હોકી ફૂટબોલ ક્રિકેટ ટેનીસ None 4. દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ? સ્પોર્ટ્સ કોચ નેશનલ ચેમ્પિયન નિવૃત રમત વીર શિક્ષક None 5. થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેનીસ ક્રિકેટ ટેબલ ટેનીસ બેડમિન્ટન None 6. 'રાઉન્ડ આર્મ બૉલિંગ' શબ્દ ક્યા ખેલ / રમત સાથે સબંધિત છે ? ફૂટબૉલ હૉકી ક્રિકેટ સ્વિમિંગ None 7. ૨૦૧૬ ની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યાં દેશની હોકી ટીમે જીતી હતી ? જાપાન ઇન્ડિયા મલેશિયા ચીન None 8. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' ક્યા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1963 1964 1962 1961 None 9. ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? ખોખો ક્બડ્ડી વોલીબોલ ફૂટબોલ None 10. ભારત સરકાર દ્વારા ‘ખેલ રત્ન‘ એવોર્ડ ક્યા નામથી એનાયત કરવામાં આવે છે ? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ None Time's up