Talati Quiz 01 Welcome to your Talati Quiz 01 1. MS – Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કી નો ઉપયોગ થાય છે ? Sorry! You are Blocked from seeing the Ads F1 F7 F2 F9 None 2. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? મતિ અમૃત પીયુષ સુધા None 3. Idioms :- Mother wit A harmless lie In Fashion A solemn Common sense Promise None 4. ડેટા મેનેજમેન્ટ માટે ___ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ? Fox Pluse WORD STAR VENTURA LOTUS 1-2-3 None 5. 'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ? ચિનુ મોદી પ્રહલાદ પારેખ નિરંજન ભગત બાલમુકુન્દ દવે None 6. ગુજરાત રાજ્યમાં પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગરની સરકારની રચના થઈ શકે ? 91 93 92 94 None 7. સંધિ છોડો :– સાધ્વી સાધ્ + વી સાધુ + ઈ સાધુ + વી સાદ + વી None 8. વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. 56 કિમી/કલાક 48 કિમી/કલાક 52 કિમી/કલાક 50 કિમી/કલાક None 9. ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? દીપ નિર્વાણ સોક્રેટીસ કુરુક્ષેત્ર ઝેર તો પીધા છે જાણી જાણી None 10. ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે ? 3 4 5 6 None Sorry! You are Blocked from seeing the Ads Time's up Sorry! You are Blocked from seeing the Ads