Talati General Knowledge Quiz

Welcome to your Talati General Knowledge Quiz

1. તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ?

2. સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

3. ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

4. મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

5. 900 ના 16 2/3% - 360 ના 33 1/3 %= ?

6. "અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

7. કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ?

8. આધુનિક અરણ્ય કાવ્ય કોનું છે ?

9. વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ?

10. ELFA, GLHA, ILJA, ___, MLNA