Talati Exam Test Welcome to your Talati Exam Test 1. વાક્યમાં નામ ક્યાં સ્વરૂપે આવી શકે ? ઉદેશ્ય કર્મ કર્તા ઉપરના બધા None 2. કઈ વિભક્તિનો પ્રત્યય લાગતાં નામ વિશેષણ બને છે ? ચોથી પાંચમી છઠી સાતમી None 3. ઇંદ્રિયોથી ઓળખી શકાય તેવા નામમાં ક્યાં નામનો સમાવેશ થાય છે ? જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ઉપરના બધા None 4. નીચેનામાથી ક્યૂ અમૂર્ત નામ છે ? કૂતરું દયા ટેબલ ઝાડ None 5. નીચેનામાથી ક્યૂ સાધિત વિશેષણ નથી ? સુંદર જાતવંત ઘાટીલું સમજણું None 6. નીચેનામાથી ક્યૂ અવિકારી વિશેષણ છે ? અવળું સમજણું લાંબુ મધુર None 7. પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ? વિકારી સાધિત સાદું ગુણવાચક None 8. કોઈ પણ જાતના અંગ સાધક પ્રત્યય લગાડીને બનાવવામાં આવતા વિશેષણને કેવા પ્રકારનું વિશેષણ કહે છે ? અવિકારી સાદું વિકારી સાધિત None 9. બેસુમાર ત્રાસ કેમ અબળા પર !!! : આ વાક્યમાં કેવા પ્રકારનું વિશેષણ છે ? પરિમાણવાચક વિધેય ગુણવાચક સબંધવાચક None 10. કાચું ફળ મને ના ભાવે - (કાચું) વિશેષણ ઓળખાવો અવિકારી પરિમાણવાચક ગુણવાચક વિકારી સાધિત ગુણવાચક વિકારી પરિમાણવાચક None Time's up