Talati Exam Test: Science and Technology Welcome to your Talati Exam Test: Science and Technology 1. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી ઈસરો થુંબા નાશા None 2. 1 મીટર ___ નેનો મીટર 10⁶ 10⁷ 10⁸ 10⁹ None 3. નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ? જૈવ પરમાણુઓનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર યાંત્રિક તરંગોનો વિદ્યુતચુંબકીય તરંગોનો None 4. રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન None 5. જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે ? ડીઝલ બળતણ તેલ અતિશુદ્ધ કેરોસીન ગેસોલિન None 6. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શામા થાય છે ? રેફ્રિજરેટર વિમાન રોકેટ સબમરીન None 7. નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? ફોબોસ INSAT શ્રોસ રોહીણી None 8. ‘દુષ્કાળ’ ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? વધુ અનાજ ઉગાડો વધુ વૃક્ષો વાવો હરિયાળી ક્રાંતિ ટપક સિંચાઈનો ઉપયોગ કરો None 9. સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો. ચોપાનિયું ફાઈલ ફોલ્ડર પુસ્તક ટેલિવિઝન None 10. ભારતમાં સૌ પ્રથમ વખત 1962 માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી ? ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન કમિટિ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ઈન્ડિયન નેશનલ કમિટિ ફોર સ્પેસ રિસર્ચ None Time's up