Talati Exam Test: GK Welcome to your Talati Exam Test: GK 1. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી None 2. ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે ? 12 26 22 28 None 3. ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? રાજકોટ પોરબંદર કચ્છ જામનગર None 4. 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુરેશ જોશી સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર None 5. 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને શુક્રના તારાને પ્લૂટો ગ્રહને None 6. ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1986 વર્ષ 1980 વર્ષ 1982 વર્ષ 1990 None 7. ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ? કચ્છનું મોટું રણ કચ્છનું નાનું રણ લદ્દાખનું રણ રાજસ્થાનનું રણ None 8. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર જૂનાગઢ નવસારી દાહોદ None 9. Mrs Smith is not pleased ___ the new servent. of at with on None 10. 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? કઠોપનિષદ માંડુક્ય ઉપત્તિષદ છાન્દોગ્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ None Time's up