Talati Exam Test: General Knowledge 05 Welcome to your Talati Exam Test: General Knowledge 05 1. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 39 40 41 None 2. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણીય સલાહકાર બી.એન.રાવ None 3. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 10 25 20 None 4. 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પરિ + આવરણ પર્ય + આવરણ પર + આવરણ પર્યા + વરણ None 5. યોગના કેટલા અંગો છે ? 2 3 4 5 None 6. 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? રૂઢિપ્રયોગ કવિતા કહેવત વિચાર વિસ્તાર None 7. સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? શકીલ બદાયુની સમીર અંજાન ગુલઝાર જાવેદ અખ્તર None 8. 'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? અવર્ણનીય નિઃશબ્દ નિર્વચનીય શબ્દાદીત None 9. સોયદોરો - શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ બહુવ્રીહિ સમાસ None 10. Both the women quarrelled with ___ each other’s each other one another others None Time's up