Talati Exam Test 08

Welcome to your Talati Exam Test 08

1. સંધિ છોડો :– પુનરપિ

2. સિપ્રી, બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?

3. Change the Voice :- The children were watching the match on TV.

4. Rajesh ___ committed this mistake twice if his friend had corrected him earlier.

5. 5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

6. 'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

7. 'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ?

8. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ?

9. જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ?

10. Put proper Question tag: "Everyone Stood up, ___ ?"