Talati Exam Test 07 Welcome to your Talati Exam Test 07 10. એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ? 39 મા 28 મા 29 મા 27 મા None 1. ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ None 2. ___ The rain stooped, the concert had to be suspended. Till Unless Until While None 3. એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો. 18.66% 20.66% 16.66% 14.66% None 4. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– ગોદડાં વગેરે મૂકવાનો ઘોડો ગોરસી ડામચિયો જંબૂરિયો ડણક None 5. 'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો. સવૈયા મનહર ચોપાઈ સ્ત્રગ્ધરા None 6. એક વર્ગના ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાસ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 2 : 3 1 : 2 3 : 5 3 : 4 None 7. સમાસ ઓળખાવો :– દેહલતા દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ None 8. છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’ શિખરિણી વસંતતિલકા મંદાક્રાંતા પૃથ્વી None 9. યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ? ઓડિસી ભરતનાટ્યમ કથક કથકલી None Time's up