Talati Exam Test 06

Welcome to your Talati Exam Test 06

1. પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

2. "ભારતનો સંત્રી" એટલે શું ?

3. મેટ્ટુર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

4. નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી ?

5. એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ?

6. વિશ્વનો સૌથી મોટો 5000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં કયા સ્થળે સ્થાપવામાં આવશે ?

7. CSO નું વડું મથક ક્યાં આવેલું છે ?

8. કાવ્યલોક કોની કૃતિ છે ?

9. The children ___ when the teacher was not in class.

10. નીચેનામાંથી કયું અલગ પડે છે ?