Talati Exam Test 05 Welcome to your Talati Exam Test 05 1. જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ? 3 2.5 2 4 None 2. To run after someone is ___ chase race marathen follow None 3. વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ? 50 હજાર 1 લાખ 1.5 લાખ 2 લાખ None 4. Idioms :- Fight tooth and nail. Confront To Fight a closing battle Confiscate Fight very fiercely None 5. ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ? DIGITAL HYBRID ANALOG એક પણ નહીં None 6. જો a ના 20% b હોય તો 20 ના b% કેટલા થાય? a ના 25% a ના 4% a ના 20% a ના 2% None 7. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? 1885 1875 1975 1795 None 8. હૃદય ત્રિપુટી કોની કૃતિ છે ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર કલાપી None 9. પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી. પ્રબળતા (Volume) વજન ઘનતા જથ્થો None 10. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 15 16 17 18 None Time's up