Talati Exam Test 03

Welcome to your Talati Exam Test 03

1. ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

2. ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ?

3. સમાસ ઓળખાવો :– નર્મદા

4. નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ શોધો. 12, 15, ___, 42, 69

5. સાચી જોડણી શોધો.

6. સમાસ ઓળખાવો – યથાયોગ્ય

7. 5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

8. પડતર કિંમત – ખોટ = ___

9. Double density ધરાવતી disk માં એક ઈચમાં કેટલા ટ્રેક હોય છે ?

10. કવિ ખબરદારનો જન્મ કયાં થયો હતો ?