Talati Exam Test 02

Welcome to your Talati Exam Test 02

1. Rajesh ___ committed this mistake twice if his friend had corrected him earlier.

2. Idioms :- To chew the cud

3. જો મૂળ રાશી અને 1 વર્ષના સાદા વ્યાજનો ગુણોત્તર 25:1 છે, તો વ્યાજના દર શોધો.

4. 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ.

5. 12, 18, 29, 45, ___

6. શંકર કોનું તખલ્લુસ છે ?

7. પક્ષ-પલટા વિરોધી સંબંધિત પ્રાવધાન કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ?

8. ‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

9. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ

10. જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?