Talati Exam Test 01 Welcome to your Talati Exam Test 01 1. ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1961 1681 1752 None 2. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો ? રાજસ્થાન ગુજરાત પંજાબ તમિલનાડુ None 3. 'ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક None 4. એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પુછતાં, તેણે જવાબ આપ્યો, “મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 24 વર્ષ 18 વર્ષ 32 વર્ષ 20 વર્ષ None 5. એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો. 14.66% 20.66% 16.66% 18.66% None 6. Identify the Adjective. Puny Presume Quality Qualmish None 7. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી None 8. સિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? તાપી નર્મદા સુરત વડોદરા None 9. કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. સતારા ગાણોલ સિનોર વડા None 10. 'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? અસહકાર આંદોલન ખેડા સત્યાગ્રહ હિન્દ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ None Time's up