Talati Exam Test: જાહેર વહીવટ Welcome to your Talati Exam Test: જાહેર વહીવટ 1. માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 None 2. તોશાખાના એટલે – અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા None 3. રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે... ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓફિસ એન્ડ મેનપાવર None 4. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 15 જૂન 2010 1 એપ્રિલ 2010 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 None 5. નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. None 6. વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? વિકાસ-વહીવટ લોકાભિમુખ વહીવટ જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ None 7. જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? કારોબારી અને અમલદારશાહી ન્યાયતંત્ર ધારાસભા આપેલ તમામ None 8. રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સત્તા-સમતુલા જવાબદારી સંકલન સહકાર None 9. હિસાબી નાણાકીય વ્યવહારો (નોંધો)નું પરીક્ષણ એટલે... ઓડિટ અન્વેષણ એકાઉન્ટિંગ વાઉચિંગ None 10. ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? આંબેડકર યુનિવર્સિટી લો યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી None Time's up