Sorry! You are Blocked from seeing the Ads

Talati Exam Special Quiz

Welcome to your Talati Exam Special Quiz

1. ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

Sorry! You are Blocked from seeing the Ads
2. પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

3. One word Substitution : Touch or stroke lovingly

4. અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ?

5. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે ?

6. સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

7. જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

8. JPEG ફાઈલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે ?

9. 15, 16.4, 13.6, 17.8, 12.2, _?_

10. એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ?

Sorry! You are Blocked from seeing the Ads