Welcome to your Talati Exam Last Test
7. છંદ ઓળખાવો : ધોળા વાળ ખરી જઈ ચળકતી માથે પડી તાલકી.
10. Most food served in the hotels ___ expensive.
8. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ?
4. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
5. ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ?
2. The saying goes, “___ cooks spoil the food.”
9. એક સંખ્યાના 10% ના 10% = 10, તો તે કઈ સંખ્યા હશે ?
3. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ?
6. આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : દીપક લાલ શરબત પીતો હતો.
1. ___ of you work for cleanliness everyday ?