talati bharati test Welcome to your talati bharati test 4. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1951 1947 1975 1977 None 5. એક ચોરસની બધી બાજુઓને ⊙⊙ (0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 5 10 20 40 None 6. શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા સ્નેહ ક્ષમા ખ્વાબ None 7. પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. બોટાદ મહુવા તલગાજરડા ભાવનગર None 8. Suketu has no pen ___. to write by to write with to write for to write in None 9. હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હર્યુપાસના હરિયોપાસના હરિની ઉપાસના હરીપાસના None 10. The police made him ___ his crime. to confess confess confessed confesses None 1. 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક None 2. વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી None 3. 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી ભૂલ જવાબ નહીં None Time's up