Talati Bharati Test: GK 07

Welcome to your Talati Bharati Test: GK 07

1. Choose the correct meaning : “Abundant”

2. 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો.

3. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય.

4. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

5. 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

6. 1 ચો. વાર (sq. yard) = ___ ચો.મી. (sq. metre)

7. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?

8. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?

9. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

10. Give opposite gender for : 'Bullock'