Talati Bharati Test: GK 06

Welcome to your Talati Bharati Test: GK 06

1. તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ?

2. ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

3. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

4. લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

5. ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ?

6. ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

7. કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ?

8. ___ a person eats and drinks is important. ?

9. વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

10. કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ?