Talati Bharati Quiz Welcome to your Talati Bharati Quiz 1. 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ None 2. 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ડૉ. તારાચંદ ગોવિંદભાઈ હાથીભાઈ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર None 3. 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? રમણભાઈ નીલકંઠ જ્યોતિન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ None 4. ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? પ્રાકૃત રાજસ્થાની હિન્દી સંસ્કૃત None 5. શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા બદ્રીનાથ None 6. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? શબ્દ સૃષ્ટિ કુમાર પરબ બુદ્ધિપ્રકાશ None 7. ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? ત્રણઅક્ષરી અનેકઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી None 8. ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ ઉશનસ્ સુન્દરમ્ વાસુકિ None 9. 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટિકિટ ટીકિટ ટીકીટ ટિકટ None 10. સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? મ. હ. પટેલ ઉશનસ્ બ. ક. ઠાકોર ક. મા. મુનશી None Time's up