Talati Bharati Quiz 02

Welcome to your Talati Bharati Quiz 02

1. નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો.

2. 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?

3. યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ?

4. 'રાષ્ટ્રીય રમત દિન' ની ઊજવણી ક્યારે કરવામાં આવે છે ?

5. રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ?

6. ભારતભરમાં 'પોલીસ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

7. રાષ્ટ્રીય શિક્ષણદિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

8. 'વિશ્વ ઓઝોન દિવસ' દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

9. દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

10. રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવવામાં આવે છે ?