Samanya Gyan Test Welcome to your Samanya Gyan Test 1. કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે.? વેજી કલ્ચર ફ્લેમિંગો કિંગફીશર મોર None 2. દમણગંગા નદી સહ્યાદ્રી ટેકરીઓમાં _____ઉદભવે છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ગુજરાતના વલસાડ જિલ્લામાંથી દાદરા, નગરહવેલી દમણમાંથી ઉપરોક્તમાંથી કોઈ નહીં. None 3. 'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે.? અંગ્રેજી મરાઠી કન્નડ અરબી None 4. મોહિનીઅટ્ટમ નૃત્ય ક્યા રાજ્ય સાથે જોડાયેલ છે.? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કેરાલા તેલંગાના None 5. નીચેના પૈકી કયું ગરમ વાતાવરણનું ફળ છે.? કેરી સફરજન કેળાં પાઈનેપલ None 6. BISનું પૂરું નામ___છે. બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બોબે ઈન્ટેલિજન્સ સેલ None 7. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ None 8. નીચેનામાંથી ક્યા કચરાને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW) કહેવામાં આવે છે.? લાકડાના ટુકડા ખાદ્ય કચરો પ્લાસ્ટિકના કેન ઉપરોક્ત તમામ None 9. 'વલ્કલ' એટલે શું.? રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર None 10. 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે.? મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી None Time's up