samanya gyan test

Welcome to your samanya gyan test

1. 125% ને દશાંશમાં ફેરવો.

2. ‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

3. She was lonely and aching ___ love.

4. ગુજરાતના કયા બંદરનો આકર ઘંટ જેવો છે ?

5. ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

6. કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

7. ‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

8. ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

9. “વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

10. ‘અમે આજે મોડા પડ્યાં કેમકે આજે વરસાદ બહુ જ હતો’ :– રેખાંકિત પદ શું છે ?