Samanya Gyan Test 05

Welcome to your Samanya Gyan Test 05

1. 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ?

2. નીચેનામાંથી ક્યું એક લીપ યર નથી ?

3. 250 ના 18 % + 320 ના 40% = ?

4. (0.04)-1.5 ?

5. જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

6. નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી.

7. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો.

8. પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ?

9. અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

10. “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?