Samanya Gyan Test 03

Welcome to your Samanya Gyan Test 03

1. “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે.?

2. (52 પાનાનાં) ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી.?

3. બ્લ્યૂકોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવામાં આવે છે.?

4. ISPનું પૂરું નામ જણાવો.

5. CRPC-1973માં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે.?

6. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.?

7. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે કરવામાં આવી.?

8. નીચેનામાંથી કઈ ઓડીયો મીડીયા ફાઈલ નથી.

9. વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે.?

10. જો S એ Q એ મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો.