Panchayati Raj

Welcome to your Panchayati Raj

1. 73માં બંધારણ સુધારા થી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

2. ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

3. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

4. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ?

5. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

6. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

7. ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.

8. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ?

9. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ?

10. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?