Junior Clerk Special Test

Welcome to your Junior Clerk Special Test

1. પિતૃ + ઔદાર્ય = ___

2. ઉત્પ્લવની સંધિ કઈ ?

3. 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

4. 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે.

5. નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી.

6. 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે.

7. રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે.

8. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ?

9. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતાં ?

10. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ?