Junior Clerk Special Test 08

Welcome to your Junior Clerk Special Test 08

1. Fill in the blank with suitable pronoun : “This is not your car. This is ___." my

2. 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો.

3. 1 ઘનમીટર = ___

4. Fill in the blank with proper form of verb : “Excuse me ! ___ you speak english ?"

5. 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો.

6. છપ્પા કયા કવિએ લખ્યા છે ?

7. નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ?

8. ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ?

9. અધસ્ + ગતિ = ___

10. 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો.