Sorry! You are Blocked from seeing the Ads

Junior Clerk Special Test 07

Welcome to your Junior Clerk Special Test 07

1. "ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ?

Sorry! You are Blocked from seeing the Ads
2. લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ?

3. કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?

4. મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ?

5. નીચેનામાંથી ક્યા ૨૩મા જૈન તીર્થકર છે ?

6. ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ?

7. "Menmecho Lake" નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ?

8. ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ?

9. ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો.

10. નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ?

Sorry! You are Blocked from seeing the Ads