Junior Clerk Special Test 06

Welcome to your Junior Clerk Special Test 06

1. અનધિકૃત ની સંધિ કઈ ?

2. દૂધનો સમાનાર્થી શબ્દ કયો ?

3. જયેસઠની સાચી જોડણી કઈ છે ?

4. 'પાણીપોચું' એટલે...

5. 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ?

6. જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ?

7. 'વરદાન' એટલે

8. વૃંદાવન કયો સમાસ છે ?

9. ચતુસ + ઘાતની સંધિ શું થશે ?

10. 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે.