Junior Clerk Special Test 05

Welcome to your Junior Clerk Special Test 05

1. શંકર કોનું તખલ્લુસ છે ?

2. કવિ ખબરદારનો જન્મ કયાં થયો હતો ?

3. 'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

4. જો ABCD માં A -> Z, 1 -> 26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___

5. અમીર ખુશરોના જન્મ કયાં થયો હતો ?

6. નીચેમાંથી કયો વ્યંજન અઘોષ નથી ?

7. ધ્રુપદ ગાયકી માટે પ્રસિદ્ધ ધરાનાં કયા છે ?

8. ‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

9. ગુજરાત રાજ્યમાં પક્ષ દ્વારા કેટલી બેઠકો મેળવીને ટેકા વગરની સરકારની રચના થઈ શકે ?

10. Wrok hard ___ you should fail.