Junior Clerk Special Test 03

Welcome to your Junior Clerk Special Test 03

1. Fill in the blank with suitable pronoun : “This is not your car. This is ___."

2. 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો.

3. 1 ઘનમીટર = ___

4. 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

5. Find the correct spelling.

6. Fill in the blank with proper form of verb : “Excuse me ! ___ you speak english ?"

7. 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

8. Find the correct spelling.

9. ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?

10. 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ?