Junior Clerk Special Test 01 Welcome to your Junior Clerk Special Test 01 1. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? ન્યાયતંત્ર પંચાયત સૈન્ય વહીવટીતંત્ર None 2. ‘વમળ’ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ? કાદવમાં ઉગેલા કમળ માટે નદીનો વળાંક માટે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે પવનની લહેર માટે None 3. નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? પાણીકળો ગોપાળ ઘનશ્યામ ભયંકર None 4. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. મનોરથ = મનુ + ૨થ પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત None 5. કઈ જોડણી ખોટી છે ? ઐતિહાસિક ખૂબસુરત સ્વાભાવિક જિજ્ઞાસા None 6. જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 4 8 12 16 None 7. Neither the man nor his wife ___ at home, yesterday. are were is was None 8. નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ? ઓઝોન કાર્બન ડાયૉક્સાઈડ નાઈટ્રોજન ઑક્સિજન None 9. યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. Y - અક્ષ કિરણ X - અક્ષ રેખાખંડ None 10. સમતલને કેટલા પરિમાણ હોય છે ? બે ત્રણ એક શૂન્ય None Time's up