Indian History Test

Welcome to your Indian History Test

1. યોગસૂત્રના રચયિતા કોણ હતા ?

2. હરીજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

3. રામપ્રસાદ બિસ્મિલ ક્યાં કેસ માટે જાણીતા હતા ?

4. ક્યો સમ્રાટ ઇતિહાસના દાનવીર તરીકે પ્રસિદ્ધ છે ?

5. ત્રિરત્ન ક્યાં ધર્મ સાથે સંબંધિત છે ?

6. જૈનોના પ્રથમ તીર્થકર કોણ મનાય છે ?

7. સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતાં ?

8. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

9. બકસરનું યુધ્ધ કઈ સાલમાં થયું હતું ?

10. ખજુરાહોના મંદિરો ક્યાં વંશના રાજાએ બંધાવ્યા હતા ?